Thursday, November 19, 2009

ભાવ થી સેવા કરુ શ્રીનાથજીની



Friday, August 14, 2009

કિર્તન - મહા મહોત્સવ ગોકુલમેં


સર્વે વૈષ્ણવને નંદ મહોત્સવની વધાઈ

Monday, August 10, 2009

વારી જાઉં....




સ્વર - હેમા દેસાઈ

Friday, July 10, 2009

ओ कान्हा...



Thursday, July 2, 2009

श्रीनाथ प्यारा प्यारा...तमने विनवे



સર્વે વૈષ્ણવ ને ફુગ્ગા અગિયારસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
અને જય શ્રી કૃષ્ણ

Sunday, June 21, 2009

क्रिष्नजी ना नामनी लुट लुंटी ले


Tuesday, March 17, 2009

આજે વલ્લભ પધાર્યા મારે આંગણિયે...

મારા કાકાજીના નિવાસસ્થાન 'મંગલાચરણ' મા શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુ તથા શ્રી આશ્રયલાલજી મહારાજ ની પધરામણી ના અવસર ની એક ઝલક

video
આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રેઊર માં આનંદ થાય.
મે તો મોતીડા ના ચોક પુરાવ્યા
મે તો કદલી ના સ્તંભ છે રોપાવ્યા
હૈયે હરખ ના માય. આજે વલ્લભ પધાર્યા .......
હુ તો ફુલડા મંગાવુ ભાત ભાત ના
રુડા હાર ગુંથાવુ પારિજાત ના
વધાવુ શ્રી ગોકુલનાથ. આજે વલ્લભ પધાર્યા .....
હુ તો કરજોડિ ને વિનંતિ કરુ
મારા વ્હાલા ના ચરણે આશિષ ધરુ
લઈ ને શ્રીજીનુ નામ. આજે વલ્લભ પધાર્યા ....